Notification
  • રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અંતર્ગત ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કોલ લેટર તારીખ ૩૧/૧૨/૨૦૨૪થી ડાઉનલોડ કરી શકાશે.

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે

ગુજરાત રાજ્ય બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય માટેની ભરતી પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.


Registration Link

  • Login for Grant-in-aid Principal

    ગુજરાત રાજ્ય બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય માટેની ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય ભરતી માટેનું અરજી પત્રક 2024